ડીસા બાઇક ચાલક ને બચાવા જતા રેતી ભરેલ ડંપર પલટી

- Advertisement -
Share

ડીસાના ભોપાનગર પાસે રેતી ભરેલ ડંપર પલટી,બાઇક ચાલક ને બચાવા જતા સર્જાયો અકસ્માત..

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો ના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે.ત્યારે આજે ડીસા થી પાટણ જતા હાઇવે પર રેતી ભરેલુ ડંપર પલટી ખાતા આજુ બાજુમાં ભાગદોડ નો માહોલ સર્જાયો હતો.સદનસીબે મોટી જાનહાની ટળી હતી

સમગ્ર ઘટના વાત કરી એતો ડીસાના ભોપાનગર પાસે ડીસા પાટણ હાઇવે પર રેતી ભરેલ ડંપર એક બાઇક ચાલકને બચાવા જતા ડંપર ચાલક નું સ્ટેરીગ પર થી કાબુ ગુમાવતા રેતી ભરેલ ડંપર પલટી ખાધું હતું.

જોકે આ ઘટના બનતા આજુ બાજુમાં દોડ ધામ મચી હતી.આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!