પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા ચીફ ઓફિસરની વેપારીઓ સાથે બેઠક મળી હતી. બેઠકમાં વેપારીઓ દ્વારા લેવાયો મહત્વનો નિર્યણ.
પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા ચીફ ઓફિસરની વેપારીઓ સાથે બેઠક મળતા વેપારીઓ દ્વારા શનિ અને રવિવારે પાલનપુર સ્વૈચ્છિક રીતે બંધ રાખવા લેવાયો નિર્યણ.

પાલનપુરમાં 1 અઠવાડિયામાં કોરોના પોઝીટીવ રીપોર્ટનો આંક 60ને પાર.
From – Banaskantha Update