બેંકની વિવિધ શાખાઓ સાથે 2.5 કરોડની છેતરપિંડી કરનાર ઠગને LCBએ ઝડપી પાડ્યો

- Advertisement -
Share

સુરતના બજારમાં રહીને આર્થિક ધિરાણ લેવા માટે નકલી સોનુ પધરાવીને ICICI બેંકની વિવિધ શાખાઓ સાથે 2.5 કરોડથી પણ વધારે રકમની ગોલ્ડ લોન લઈ છેતરપિંડી આચરનારા જય સોનીને મહેસાણા LCBએ ઝડપી પાડ્યો હતો.

 

 

વિજારપુરનું કુકરવાડા ગામ સોના-ચાંદીનું બજાર પ્રખ્યાત છે. ત્યાં આરોપી જય સોની આવ્યો હોવાની માહિતી મળતાં મહેસાણા LCBએ જય સોનીને કુકરવાડાથી ઝડપીને પ્રાથમિક પૂછપરછ કરી હતી.

 

 

આરોપી પોતે દિલ્હીથી બનાવટી સોનુ લાવીને જુદા-જુદા ગ્રાહકોને સાથે રાખીને નકલી સોના પર ગોલ્ડ લોન લેતો હતો. આ પ્રકારે ઠગબાજી અચરતો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે આરોપીને નજીકના વસઈ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!