ડીસામાં અંગ્રેજોના શાસન વખતે બનેલા શીતળા માતાના મંદિરે ભક્તો દર્શનનો લાભ લીધો

- Advertisement -
Share

આજે શિતળા સાતમ નિમિત્તે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શીતળા માતાના મંદિરે દર્શન કરવા માટે ભકતોની ભારે ભીડ જામી હતી.

 

 

ત્યારે ડીસા શહેરના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલા અંગ્રેજો ના શાસન વખતે બનેલા શીતળા માતાના મંદિરે આજે સાતમ નિમિત્તે ભકતોએ પુજા-અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો.

 

 

ડીસા શહેરના બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલા વર્ષોજૂના શીતળા માતાના મંદિરે શનિવારે શીતળા સાતમ નિમિત્તે સવારથી જ ભક્તો દર્શનનો લાભ લીધો હતો મંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

 

આજે સાતમ નિમિત્તે મંદિર દ્વારા તમામ ભક્તોને કોરોના નિયમનો પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેથી ભક્તો એ પણ માસ્ક પહેરી સોશિયલ સિસ્ટનસ જાળવી દર્શન કર્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!