દાંતાના કુંવારસી ઘાટીમાં કારનો અકસ્માત સર્જાયો. દાંતાના કુંવારસી ઘાટીમાં પુર ઝડપે ચાલી રહેલ કારનું ચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા ચાલુ લાઇટના વીજપોલ સાથે કાર ટકરાતા સર્જાયો હતો અકસ્માત.
પુર ઝડપે ચાલી રહેલ કાર વીજપોલ સાથે ટકરાતા સર્જાયેલ અકસ્માતમાં કારમાં બેઠેલા લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતમાં જીવતા વીજ વાયર કાર પર પડતાં કારમાં સવાર લોકો અને ચાલકનો આબાદ બચાવ.
From – Banaskantha Update