લવ જેહાદને નાથવા માટે વિધાનસભા ગૃહમાં વિધેયક પસાર કરવામાં આવ્યું

- Advertisement -
Share

ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન ભારત – બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા અનેક સેવાકાર્યો કરવામાં આવે છે કોરોના મહામારીમાં આ સંગઠન દ્વારા હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પીરસી ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા.

 

 

ઉપરાંત આ સંગઠન કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહી સેવાને લગતા અનેક કર્યો થકી બહોળી લોકચાહના મેળવવામાં સફળ રહ્યું છે જ્યારે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લીધો છે.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા)વિધેયક, 2021 વિધાનસભામાં પસાર કરી લવ જેહાદને નાથવા માટે વિધાનસભા ગૃહમાં વિધેયક પસાર કરવામાં આવ્યો હતો.

 

 

હિંદુ સંગઠન ભારત બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા લેખરાજ ચાર રસ્તા પર આતશબાજી કરી મોં મીઠું કરાવી આ કાયદાને વધાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!