Free Porn
xbporn

https://www.bangspankxxx.com

માર્ચ મહિનામાં GSTની આવક 1.23 લાખ કરોડ રૂપિયાની વિક્રમજનક સપાટીને પાર કરી :

- Advertisement -
Share

કોરોનાના કહેર વચ્ચે આર્થિક મોરચે સારા સમાચાર આવી રહ્યા છે. માર્ચ 2021માં GSTની આવકે રૂ. 1.23 લાખ કરોડની વિક્રમજનક સપાટી પાર કરી લીધી છે. જીએસટીની વસૂલાત સતત છઠ્ઠા મહિને રૂ. 1 લાખ કરોડને વટાવી ગઈ છે. કેન્દ્રનાં નાણામંત્રાલય દ્વારા બોગસ બિલિંગ રોકવા ચલાવવામાં આવેલી ઝુંબેશ, ડેટાનું વિસ્તૃત મોનિટરિંગ, કરવેરાની વસૂલાત માટે અસરકારક વહીવટી ઝુંબેશને કારણે છેલ્લા કેટલાક મહિનાથી GST સહિત આવકવેરો તેમજ કસ્ટમ્સની વસૂલાતમાં સતત વધારો થઈ રહ્યો છે.

ગયા વર્ષે માર્ચ મહિનાની સરખામણીમાં આ વર્ષે માર્ચમાં જીએસટીની આવકમાં 27 ટકાનો વધારો થયો છે. આ વર્ષે માર્ચમાં GSTની કુલ આવક રૂ. 1,23,902 કરોડ થવા પામી છે જે ગયા વર્ષે આ જ ગાળામાં રૂ. 97,590 કરોડ હતી.

સરકારે માર્ચમાં IGSTમાંથી રેગ્યુલર સેટલમેન્ટ તરીકે CGSTના રૂ. 21,879 કરોડ તેમજ SGSTના રૂ.17,230 કરોડ ફાળવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રએ IGST એડહોક તરીકે રૂ. 28,000 કરોડ ફાળવ્યા હતા.

GSTની કુલ વસૂલાત : રૂ. 1,23,902 કરોડ

સેન્ટ્રલ GSTની આવક : રૂ. 22,973 કરોડ

રાજ્ય GSTની આવક : રૂ. 29,329 કરોડ

ઈન્ટિગ્રેટેડ GST આવક રૂ. 62,842 કરોડ

સેસની આવક : રૂ. 8,757 કરોડ

માર્ચમાં ગૂડ્ઝની આયાત દ્વારા જીએસટીની આવક 70 ટકા અને ઘરઆંગણે વેપારને કારણે જીએસટીની આવકમાં 17 ટકાનો વધારો થયો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -

Czech Women Exposed

- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!