ડીસાના તેરમીનાળા વિસ્તારમાં રહેતો પંડ્યા યુવકે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

- Advertisement -
Share

બનાસકાંઠામાં વર્તમાનમાં આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયી રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના ડીસાના તેરમીનાળા વિસ્તારમાં યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ લીધાની ઘટના બની.

 

 

ડીસા શહેરના તેરમીનાળા વિસ્તારમાં એક યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી. ડીસાના તેરમીનાળા વિસ્તારમાં માંજીસા મંદિર નજીક રહેતો યુવક મહેશભાઈ બાબુભાઈ પંડ્યા ઉ. 32 એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!