વડગામના પીરોજપુરા ગામની બાળાએ નેશનલ કરાટે ચેમ્પિયન શિપમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો

- Advertisement -
Share

 

 

 

વડગામ તાલુકાના પીરોજપુરા ગામની તબસુમ મીર દ્વારા હરિયાણા ખાતે યોજાયેલ નેશનલ કરાટે ચેમ્પિયન શિપમાં 22 સ્ટેટના સ્પર્ધકોને માત આપી આપી પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો અને દેશ નું નામ રોશન કર્યું હતું.

 

 

જિલ્લા સહિત ગામનું નામ રોશન કરનાર તબસુમનું ગામના સમાજ સેવક એવા ઉત્સાહી કાસમભાઈ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!