વાવ સુઈગામ હાઇવે પર સનાલી પાટિયા નજીક અકસ્માત સર્જાયો. બનાસકાંઠાના સુઈગામથી વાવ તરફ આવતું ટેન્કર પલટાતા અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે ટ્રકના સ્ટેરીંગનું કાબુ ગુમાવતા ટ્રક પલટી.
બનાસકાંઠાના વાવ સુઈગામ હાઇવે પર સનાલી પાટિયા નજીક ટ્રક ચાલકે ટ્રકના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રકે પલટી મારી. તેલ ભરેલી ટ્રક પલટી મારતા હજારો લીટર તેલ રોડ પર વેડફાયુ. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો.
From – Banaskantha Update