પાલનપુરના પોલીસ સ્ટેશનમાં ડીટેઈન કરાયેલા વાહનોમાં આગ ભભુકી

- Advertisement -
Share

પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન નજીક આગ લાગી. પોલીસ સ્ટેશન નજીક પોલીસ દ્વારા ડીટેઈન કરી મુકેલા વાહનોમાં ભભૂકી આગ. ડીટેઈન કરાયેલા વાહનોમાં આગ લાગતા ત્રણ વાહનો બળીને ખાખ થયા.

 

 

બનાસકાંઠાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીટેઈન કરાયેલા વાહનોમાં લાગી આગ. આગ લાગતા ત્રણ વાહનો બળીને થયા ખાખ. એક જીપ, કાર સહીત રીક્ષા આગમાં બળીને થયા ખાખ. પાલનપુર પાલિકાના ફાયર ફાયટર દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કરાયા પ્રયાસ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!