નવ નિયુક્ત ડીસા નગરપાલિકાના પ્રમુખનું હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા સન્માન કરાયું

- Advertisement -
Share

ડીસામાં કાર્યરત હિન્દૂ યુવા સંગઠન ભારત – બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા અનેક સેવકાર્યો કરવામાં આવે છે કોરોના મહામારીમાં આ સંગઠન દ્વારા હજારો ભૂખ્યા પરિવારોને ભોજન પીરસી ભગીરથ કાર્ય કરવામાં આવ્યા હતા.

 

ઉપરાંત આ સંગઠન કોઈપણ પ્રકારના રાજકારણથી દૂર રહી કાર્યક્રમ કરી રહ્યું છે ત્યારે ડીસાના નવા નિમાયેલા પ્રમુખ રાજુભાઇ ઠક્કરનું હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા ફુલહાર, ખોડિયાર માતાજીનો ફોટો, તેમજ મો મુઠું કરવી સન્માન કર્યું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!