અંબાજી મંદિર દર્શને પોહંચી ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટની વિજેતા નૈનીશા સોની

- Advertisement -
Share

આજે બનાસકાંઠામાં આવેલ શ્રીઅંબાજી માતાના મંદિરે ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 વિજેતા નૈનીશા સોની દર્શન કરવા પોહંચી.

 

 

બનાસકાંઠાના અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની પોતાની ટ્રોફી અને ક્રાઉન લઇને માતાજીના ચરણોમાં મૂકીને મા અંબેના આશીર્વાદ લીધા. કેપીટુ પ્રોડક્શન અમદાવાદ આયોજીત અને દાદા સાહેબ ફાલકે આઇકોન એવોર્ડના સહયોગથી નેશનલ કક્ષાની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલીગન્સ 2021માં વિજેતા બની ગુજરાત અને દેશનું નામ નૈનીશા સોનીએ રોશન કર્યું.

 

 

આજે શ્રીઅંબાજી માતાના મંદિરે પોહંચી નૈનીશા સોનીએ માતાજીના દર્શન કરી અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા. હજુ પણ આગળ જવા માટે કરી રહ્યા છે તૈયારીઓ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!