ડીસાના રાણપુરમાં મહિલાની છેડતી કરતા ફરિયાદ નોધાયી

- Advertisement -
Share

ડીસા તાલુકાના રાણપુર આથમનાવાસ ગામે પશુઓના વાડામાં કામ કરતી પરિણીતાની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરતા પરણિત મહિલાએ ડીસા તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવેલ.

 

 

ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ગામે ખેતરમાં રહેતી એક પરિણીતા સાંજના સમયે ગાયોને વાડામાં બાંધી રહી હતી જે સમયે પરણીતાના ઘર પાસે રહેતા નરસિંહ ભાઈ દેવાજી માળી વાડામાં આવી મહિલાનો હાથ પકડી ઈજ્જત લેવાની કોશિશ કરતા મહિલાએ બુમાબુમ કરી હતી જેથી મહિલાની દીકરી દોડી આવેલ જેથી નરસિંહએ પરણીતા મહિલાને કહેલ કે તું મારી પાસે કેમ આવતી નથી જો નહિ આવે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગભરાયેલા પરણીતાએ પોતાના પતિ અને ભાઈને સમગ્ર હકીકતથી વાકેફ કરેલ અને બાદમાં પરણીતાએ તેના ભાઈ સાથે આવી નરસિંહ ભાઈ દેવાજી માળી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ જેથી પોલીસ એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!