કાંકરેજના શિહોરી ખીમાણા હાઇવે પર 44.250 લીટર બાયોડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું

- Advertisement -
Share

કાંકરેજ તાલુકાના શિહોરી ખીમાણા હાઇવે રોડ પર આવેલ દુગાવાડા હનુમાનજી મંદિર પાસે બાયોડીઝલ ભરેલ ટેન્કર ઝડપાયું. 44.250 લીટરનો જથ્થો જપ્ત કરીને શિહોરી પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.વી. આહીર અને કાંકરેજ મામલતદાર એમ.ટી રાજપૂત તેમજ પુરવઠાની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે સેમ્પલ લઈને FSLમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 

 

કુલ મળીને કિંમત રૂ 28,76,250 ની કિમતનું બાયોડિઝલનો જથ્થો ભેળસેળ કરીને ગ્રાહકો વાહન ચાલકો માટે ખતરો પેદા કરી શકે છે. ટેન્કર નંબર. G.J.12.BV.1169ને શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!