બનાસકાંઠામાં એક રોમિયોની મહિલાએ ભરબજારમાં મેથીપાક ચખાડ્યો, વીડિયો થયો વાયરલ

- Advertisement -
Share

આમ તો ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્યોમાં ગણાવામાં આવે છે પરંતુ બનાસકાંઠામાં રોમિયોબાજોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક મહિલાએ તેને જોરદાર મેથીપાક ચખાડ્યો છે.

 

 

બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવાડામાં રોમિયોની ધોલાઇ

 

 

બનાસકાંઠાના દાંતીવાડાના પાંથાવડામાં રોમિયોને મહિલાની છેડતી કરવી ભારે પડી છે. છેડતી કરનારની મહિલાએ ભરબજારે જ ધોલાઈ કરી નાખી. છેતડી કરનારને મહિલાએ ઝડપી પાડ્યો અને તે બાદ ચપ્પલ કાઢીને રસ્તા વચ્ચે તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

 

 

 

રોમિયોની ઘોલાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 

 

નોંધનીય છે કે આ ઘટના દરમિયાન ત્યાં આસપાસના ઘણા લોકો ત્યાં ઉમટી પડ્યા હતા અને લોકોના ટોળેટોળાં ત્યાં ભેગા થઈ ગયા હતા જેમને સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો જે વીડિયો હવે સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!