ડીસાના જલારામ બંગલોઝમાં એક બંધ મકાનમાં લાગેલી આગ પર ફાયર ફાઇટર ના માણસો તાત્કાલિક આવીને આગને કાબુ માં લીધી

- Advertisement -
Share

ડીસાના જલારામ બંગલોઝમાં એક બંધ મકાનમાં લાગેલી આગ પર ફાયર ફાઇટર ના માણસો તાત્કાલિક આવીને આગને કાબુ માં લીધી

બનાસકાંઠાના ડીસા શહેર ખાતે આવેલ જલારામ બંગલોઝમાં આજે શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતાં સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક રહીશો દ્વારા ફાયર ફાઈટરની જાણ કરતા ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો

ડીસાના જલારામ બંગલોઝ ખાતે રહેતા દયાલ પુરી ગોસ્વામી ના બંધ મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગ વા ની ઘટના સામે આવતા જલારામ બંગ્લોઝ ના રહીશોમાં દોડધામ મચી હતી તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરતા ફાયર ફાઈટર પણ ઘટનાસ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!