વડગામ મગરવાડા ચૌકડી પાસે ડમ્પર ડિવાઈડર પર ચડી જતા સર્જાયો અકસ્માત

- Advertisement -
Share

ખેરાલુથીં પાલનપુર જઈ રહેલા ડમફર વડગામ મગરવાડા ચૌકડી પાસે નડ્યો અકસ્માત ડમ્પર ડીવાઈડર તોડી ઉપર ચડી જતા સર્જાયો અકસ્માત.

 

 

કપચી ભરીને ડમફર નડીયાદથી અમીરગઢ લ‌ઈ જઈ રહ્યું હતું મોડી રાત્રે આશરે 2 વાગ્યાના સમયે અચાનક ગાડીનુ સ્ટેરીંગ લોક થ‌ઈ જવાના કારણે ડીવાઈડર ઉપર ચડી જતાં સર્જાયો હતો અકસ્માત.

 

 

અકસ્માતમાં ડ્રાયવરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે ડમ્પરને આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!