હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરાઈ

- Advertisement -
Share

હિન્દૂ યુવા સંગઠન ભારત બનાસકાંઠા અને ડીસા શહેર દ્વારા મહાન યોદ્ધા અને હિન્દૂ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

જેમાં સંગઠન દ્વારા ડીસાના ફુવારા સર્કલ પર આવેલ શિવાજી મહારાજના બાવલાને ફુલહાર, પુષ્પો અને કેશરી ધજાઓ ચડાવી ઉજવણી કરવામાં આવી હતી.

 

 

આ પ્રસંગે હિન્દૂ યુવા સંગઠન ભારત બનાસકાંઠા તેમજ ડીસા શહેરના હેદેદારો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા અને “જય શિવાજી જય ભવાની” ના નારા સાથે ઉજવણી કરી હતી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!