ડીસાથી ઇકો અને ધાનેરામાંથી i10 ચોરાયેલ ગાડી સહીત બે ઇસમોને ધાનેરા પોલીસે ઝડપી પાડયા

- Advertisement -
Share

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન મુજબ ચોરીઓના બનતા ગુનાઓ અટકાવવા સારૂ તે આજરોજ તથા એ.ડી.ઘાસુરા પોલીસ સબ ઇન્સ્પેકટર તથા અ.હે.કો ગોવિંદભાઇ અરજણભાઇ તથા અ.પો.કો વિક્રમભાઇ પીરાભાઇ તથા અ.પો.કો ભીખાભાઇ જીવરાજભાઇ તથા અ.પો.કો પ્રકાશભાઇ લાધાભાઇ તથા પો.કો કાળાભાઇ ખેમાભાઇ પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનેરા સી.સી.ટી.વી કેમેરા ખાતે વાહન ચેકીંગ દરમ્યાન

 

 

હુન્ડાઇ કંપનીની i10 કાર રજી.નં. GJ-08-R-0053ની જેનો એન્જીન નં. G4HG9M751593 તથા ચેસીસ નં. MALAMSIBRGIN322465ની કીમત રૂ.2,50,000/- તથા ઇકો ગાડી નં.GJ-08-BN-0787 ની જેનો એન્જીન નં. G12BN628667 તથા ચેસીસ નં. MA3ERLF1 S00649868ની કીમત .રૂ. 2,50,000/- તથા મોબાઇલ ફોન નંગ-2 કીમત રૂ.10,000/- મળી કુલ કીમત રૂ.5,10,000/- ના મુદ્દામાલ સાથે આરોપી (1) ચુનીલાલ સ/ઓ દુર્ગારામ હરજીરામ જાતે જાટ રહે.જાયડુ તા-રામસર જી.બાડમેર (રાજસ્થાન) (2) ગોસાઇરામ સ/ઓ બાબુલાલ દેવારામ જાતે જાટ (પુનિયા) રહે. ચૌહટન આદર્શનગર તા-ચૌહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળાઓને પકડી ધાનેરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11195018210105/2021 ઇ.પી.કો કલમ 379 મુજબ તથા ડીસા શહેર ઉત્તર પો.સ્ટે ગુ.ર.નં.1119501620062/2021 ઇ.પી.કો કલમ 379 મુજબના ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!