ડીસાના રાજપુરથી ભોપાનગર જવાના રોડ પર ભ્રૂણ મળી આવતા ચકચાર મચી

- Advertisement -
Share

આજે સવારે ડીસા તાલુકાના રાજપુરથી ભોપાનગર જવાના રોડ પર પુરુષલિંગનું ભ્રુણ મળી આવ્યું. ભ્રુણ મળી આવતા ભ્રુણને જોવા માટે લોકોના ઘટના સ્થળે ટોળે ટોળા ઉમટી પડયા હતા પુરૂસલિંગનું ભ્રૂણ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

 

 

કોઈ જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરાતા દક્ષિણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યાર બાદ ભ્રૂણને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યું હતું. પોલીસે ભ્રૂણ મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી.

 

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!