આવતી કાલે તા.24.12.2020,. ગુરુવારના રોજ 132kv સબ સ્ટેસનનુ સમારકામ કરવાનુ હોવાથી ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના તાંબા હેઠળ આવતા * 11 નવા ડીસા ફીડરનંબર 1, ફીડર 2, ફીડર 3, ફીડર 4, ગાયત્રી ફીડર, નેમીનાથ ફીડર, બનાસ ફીડર, કોલ્ડ સ્ટોરેજ, ડાયમંડ ફીડર શહેરની તમામ સોસાયટી સરસ્વતી પાર્ક ,સાર્થક બંગલોઝ, શ્યામ બંગ્લોઝ, ગ્રીન સિટી, તિરુમાલા, ઉત્સવ બંગલોસ, બાલાજી, વી.એન મંડોરા પાર્ક, ડ્રીમ સોસાયટી, બંગ્લોઝ, સુખદેવ નગર, શાંતિનગર, APMC માર્કેટ યાર્ડ, હિમાલય સોસાયટી, રત્નાકર સોસાયટી, વિરેન પાર્ક સોસાયટી, વંદના સોસાયટી, શ્રીજી વિલા સોસાયટી, મોઢેશ્વરી સોસાયટી, સોસાયટી, વેલુનગર સોસાયટી, જોગકૃપા સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, બજરંગ સોસાયટી, બાલાજી પાર્ક, ગોવર્ધન સોસાયટી, સાહિલ સોસાયટી, ગવાડી, અસગરી પાર્ક, નવાવાસ ,લાટી બજાર, રીસાલા, લેખરાજ ચાર રસ્તા, લાલ ચાલી, કુભાર વાસ, ગાંધી ચોક, સોની બજાર, સદર બજાર, ડોલી વાસ, તેરમીનાળા, વાડી રોડ, નહેરુનગર, ટેકરા, કાપડી વાસ, પોસ્ટ ઓફીસ, નેમીનાથ, જુના બસ સ્ટેન્ડ રોડ, બેકરી કુવા હોળા, સમર્પણ સોસાયટી, ગુલબાણી નગર, રામનગર, શીવનગર, સરગમ સોસાયટી, સાર ટાઉન સીપ, GIDC, રેલ્વે સ્ટેશન રોડ, હુશેની ચોક, માયાનગર, બનાશ એરીયા, વનજારા વાસ, SCW રોડ, પટેલ સોસાયટી, સન રાઈઝ પાકૅ, લક્ષ્મીનારાયણ, પશુ બજાર રોડ, અંબિકા ચોક, મમલતદાર રોડ, સત્યમ શિવમ સુદરમ્, ગી્ન પાકૅ, મંગલ પાકૅ, ઉમીયા નગર, કચ્છી કોલોની રોડ, સોમનાથ ટાઉનસીપ, આશાપુરા સોસાયટી, ૐ પાકૅ, કીશોર પાકૅ, ચંદન સોસાયટી, રાણપુર રોડ, ત્રણ હનુમાન રોડ, ડોકટર હાઉસ, ડાયમંડ સોસાયટી, નીલકમલ, ઉન્નતી પાકૅ વગેરે ઉપરોક્ત વિસ્તારોની નજીકમાં આવતા અન્ય વિસ્તારોમાં પણ સવારે 8:00 વાગ્યાથી બપોરના 5:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
From – Banaskantha Update