ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસના 17 સભ્યો સસ્પેન્ડ થતા રાજકીય ભુકંપ સર્જાયો

- Advertisement -
Share

 

ધાનેરા નગરપાલિકા કમિશનરએ કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કર્યા કોંગ્રેસના એક સાથે 17 સભ્યો સસ્પેન્ડ થતા સર્જાયો રાજકીય ભૂકંપ. ભાજપના સભ્યોએ ગેરરીતિ બાબતે રજુઆત કરતા નગરપાલિકા કમિશનરએ કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કર્યા. ભાજપના ગીતાબેન સહિત અન્ય અરજદારે 2018માં ગેરરીતિ બાબતે કરી હતી રજુઆત નગરપાલિકા કલમ 37 મુજબ નગરપાલિકામાં 17 સભ્યો થયા સસ્પેન્ડ. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહીત 17 સભ્યો સસ્પેન્ડ થતા રાજકીય ગરમાવો.

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!