મોડાસામાં ટ્રક ચાલકે ટ્રક એકટીવા પર ફેરવી દેતા એકનું મોત, અકસ્માતની પૂરી ઘટનાનો CCTV વિડીઓ વાઈરલ થયો

- Advertisement -
Share

 

અરવલ્લીના મોડાસાના સહયોગ ચાર રસ્તા પર સર્જાયો ઘમખ્વાર અકસ્માત. અકસ્માતમાં ટ્રક ચાલકે ટ્રક એકટીવા ચાલક પર ફેરવી દેતા ચાલક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પાછળ બેઠેલ સવારને સદનસીબે ફક્ત નાની મોટી ઈજાઓ પોહચી હતી. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અકસ્માતની પૂરી ઘટના CCTV કેમેરામાં કેદ થઇ. અકસ્માત સર્જાયો તેના CCTV કેમેરાના દ્રશ્યો સામે આવ્યા બાદ વીડિયો થયો વાયરલ. મોડાસા ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!