તાપમાનમાં આગામી ત્રણ દિવસમાં આટલો મોટો ઘટાડો નોધાવાની હવામાન વિભાગે સંભાવનાઓ દર્શાવી

- Advertisement -
Share

ચાલુ વર્ષે સરેરાશ ગત વર્ષો કરતા ઠંડીની શરૂઆત મોડી થઈ ડિસેમ્બર માસના મધ્યમાં આવતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જ્યારે દર વર્ષે દીવાળી આસપાસના દિવસોમાં ઠંડી જોર પકડી લે છે પણ આ વખતે ઠંડી ડિસેમ્બરની 12 પછી નોધપાત્ર જોવા મળી રહી છે.

જ્યારે ડીસાનું આજનું તાપમાન સિઝનનું સૌથી નીચું 8.8℃ ડીગ્રી નોંધાયું છે છેલ્લા 3 દિવસથી દિનમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે.

જ્યારે આગામી ત્રણ દિવસમો હળવું વાદળવાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે માહિતી આપી છે જેના કારણે ત્રણ દિવસમાં 3 ડિગ્રી તાપમાન વધશે જેના કારણે ઠંડીની અસર ઓછી થશે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!