ડીસાના વાડીરોડ વિસ્તારના પાર્લર પરથી એક યુવકનુ અપરણ, ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

- Advertisement -
Share

ડીસાના વાડીરોડ વિસ્તારમાં સુમીત પાર્લર અને રવિના કરીયાણાની દુકાન ધરાવતા ભરતભાઈ ગણેશાજી જાટ રહે ગામ રામપુરા વાળા પોતાની દુકાનમાં હાજર હતા ત્યારે બપોરના સમયે દિનેશભાઇ વાઘાજી સુથાર રહે શેરપુરા અને મુકેશભાઈ અજાજી સુથાર રહે શેરપુરા વાળા અને એક અજાણ્યો ઈસમ સફેદ કલરની અલ્ટો કાર લઈને પાર્લર પર ધસી આવેલ અને ભરતભાઈ જાટને ગાડીમાં નાખીને તેનુ અપહરણ કરી ગયેલ આ ઘટનાની જાણ તેમના પરિવાર જનોને થતા તેઓના સંબધી પોકરજી ગણેશાજી જાટ રહે ગામ રામપુરા વાળાએ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ઇપીકો કલમ 365,114 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!