ડીસાના રાજીવ ગાંધી શોપિંગસેંટરની સિડીનો સ્લેબ તૂટ્યો, વેપારીના માથા પર પડતા ઇજાઓ

- Advertisement -
Share

ડીસાના રાજીવ ગાંધી શોપિંગ સેંટરની સિડીઓનું બાંધકામ ખોખલું બનતા તેમાંથી સીડીનો સ્લેબ તૂટી ભાંગતા એક વેપારીને ઈજા પોહંચી. સીડીનો સ્લેબ વેપારીના માથા પર પડતા માથાના ભાગે ઇજાઓ પોહંચી ત્યાર બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. રાજીવ ગાંધી શોપિંગ સેન્ટરમાં દુકાનો, બેન્ક અને હોસ્ટેલ આવેલી છે. કોરોના મહામારીના કારણે હોસ્ટેલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી. શોપિંગસેંટર વિષે વહેપારીઓ વારંવાર રજુઆત કરતા હોવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, વધુ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠેલુ તંત્ર.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!