બનાસકાંઠાના થેરવાડા ગામે કોઈ અજાણ્યા નિશાચરો દ્વારા ગામમાં આવેલ લોકોના આસ્થાના પ્રતિક એવા પ્રાચીન આગમાતાના મંદિરમાં ચોરીનો બનાવ બનતા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ધટનાની જાણ સવારે મંદિરમાં દશઁન માટે આવેલ શ્રધાળુએ ધમઁશાળાનો દરવાજા તૂટેલો જોતા સરપંચને જાણ કરાતા સરપંચ દ્વારા આ ધટનાની જાણ ડીસા રૂરલ પોલીસને કરાતા પોલીસ તત્વરે ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા મંદિરમાં તોડફોડ કરી 1700 રુપિયાની ચોરી થયાનુ માલુમ પડેલ છે આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.
- Advertisement -