સિહોરીમાં ડમ્પરમાં અવાજ આવતા તપાસ કરવા ઉતરેલ ડ્રાઈવર ઉપરથી ગાડી ફરી જતા ઘટના સ્થળે મોત

- Advertisement -
Share

મોટા જામપુર ગામની સીમમાં રેતનું ડમ્પર ગાડીમાં અવાજ આવતા ડ્રાયવર નીચે જઈ તપાસ કરતાં ગાડી ઉપર ફરી જતા થયું ઘટના સ્થળે મોત

મૃત્યુ પામનાર બળદેવજી રેવાજી ઠાકોર રહે. ચદ્રાલા જી.ગાંધીનગર વાળાનું મોત થતા સિહોરી પોલીસ સ્ટેશને કાયદેસરની કરાવી કાર્યવાહી

સિહોરી રેફરલ હોસ્પિટલે પી.એમ કરી ડો.પરમારે લાશને બળદેવજીના વાલીને સુપરત કરી

ગઈ કાલે સાંજે બનાવ બન્યો હોવાનું આવ્યું સામે


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!