થરા-રાધનપુર નેશનલ હાઇવે રોડ પર પડેલા મોટા ગાબડાંના કારણે અવાર નવાર અકસ્માતનો સિલસિલો યથાવત

- Advertisement -
Share

આજે સવારે થરા હાઈવે રાધનપુર તરફ જઈ રહેલ ટ્રક રાણકપુર માઇનોર કેનાલના પુલની દિવાલને અથડાઈ જતા અકસ્માત સર્જાયો ત્યારે સદનસીબે મોટી જાનહાની ટળી પરંતુ ટ્રકને મોટું નુક્સાન થયું હતું, હવે ક્યારે જાગશે હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ?


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!