voguerre sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN

બનાસકાંઠા જિલ્લામાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી રૂ. 2.84 કરોડનો દંડ વસુલાયો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા કલેક્ટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિકક્ષકશ્રી તરુણ દુગ્ગલના નેતૃત્વમાં પોલીસ વિભાગના જવાનોએ માસ્ક ન પહેરનાર લોકો સામે સખ્તાઈ વર્તી આજ દિન સુધી રૂ. ૨,૮૪,૭૭,૨૦૦ દંડ વસુલ કર્યો છે. આ ઉપરાત કલમ- ૧૮૮ આઈ.પી.સી. કલમ-૧૩૫ અને ગુજરાત પોલીસ એક્ટ-૧૯૫૧ અન્વયે જાહેરનામાનો ભગ કરનાર ૬૯૬ લોકો સામે એફ.આઈ.આર. અને ૭૮૯ આરોપીઓની અટક કરવામાં આવી છે. આઈ.પી.સી. કલમ ૨૬૯, ૨૭૦, ૨૭૧ અને એપેડેમીક ડીસીઝ એક્ટ-૨૦૦૫ અન્વયે ૩૪૮ સામે એફ.આઈ.આર. અને ૫૫૫ આરોપીઓની અટક કરવામાં આવી છે. કલમ ૧૪૩, ૧૪૪, ૧૪૫, વિ. હંગામો અને ડિઝાસ્ટર મેનેજ્મેન્ટ એક્ટ-૨૦૦૫ હેઠળના ગુનાહો બાબતે ૪૪૨૧ લોકો સામે એફ.આઈ.આર. અને ૫૫૯૬ આરોપીઓની અટક કરવામાં આવી છે. આમ જિલ્લામાં વિવિધ જાહેરનામા ભંગ બદલ કુલ ૫૪૯૭ લોકો સામે એફ.આઈ.આર. અને ૬૯૪૪ આરોપીઑની અટક કરવામાં આવી છે.

લોકો ફરજિયાત માસ્ક પહેરે અને કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો માસ્ક પહેરતા થાય તે માટે આજ તા. ૨૩/૧૧/૨૦૨૦ ના ૧૮.૦૦ કલાકથી તા.૩૦ નવેમ્બર-૨૦૨૦ના ૧૮.૦૦ કલાક સુધી પોલીસ અધિકક્ષકશ્રી તરુણ દુગ્ગલની સુચનાથી માસ્ક માટે ખાસ ડ્રાઇવ યોજાશે તેમ બનાસકાંઠા એસ.પી. કચેરી દ્વારા જણાવાયું છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!