બનાસકાંઠા જિલ્લામાં દિવાળીનાં તહેવારો બાદ કોરોનાના કેસોમાં સતત વધારો

- Advertisement -
Share

બનાસકાંઠામાં કોરોનાના કેસમાં વધારો થતાં બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર તકેદારીના ભાગરૂપે એક્શનના મૂડમાં

શિયાળાની મોસમ શરૂ થતાં કોરોના કેસમાં જોવા મળતો વધારાને લઇ આરોગ્ય અધિકારી ડોક્ટર હરીયાણી તરફથી લોકોને સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક ઉપયોગ કરવા માટે કરી સૂચન

આરોગ્ય તંત્ર તરફથી સતત મહેનત કરી ડીસામાં લોકોને કોરોના મુક્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર તરફથી કોરોના ગાઈડલાઈન્સનો ઉલ્લંઘન કરી કોઈ પણ પગલાં ન લેવાતા લોકોમાં જોવા મળી રહ્યો છે રોષ

સોશિયલ ડીસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઊડી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર ચૂપ ચાપ તમાશો જોઇ રહી છે


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!