ગુજરાતી ગૌશાળા અને પાંજરાપોળને એપ્રિલ અને મે માસની જેમ વધુ ત્રણ મહિના માટે સહાય આપવા જાહેરાત કરાઈ
ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે ઓક્ટોબર,નવેમ્બર અને ડિસેમ્બર માસ સુધી સહાય અપાશે
સહાય માટે પરબતભાઈ પટેલે ભલામણ કર્યા બાદ ડીસા અને કાંકરેજના ધારાસભ્યો તેમજ પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ સંચાલકોની બેઠક કરવી હતી
સંચાલકોની માંગણી જૂન થી ડિસેમ્બર સુધીની હતી
સરકારે ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી પ્રતિ પશુ પ્રતિ દિન રૂ.25ની સહાય જાહેર કરી
કોરોના અને લોકડાઉન સમયગાળામાં સરકારે રાજ્યના 4 લાખ પશુઓને માટે બે માસની સહાય આપી અનવ ત્રણ માસની જાહેરાત કરી