ધાનેરામાં નગરપાલિકાની હદમાં ખુલ્લેઆમ બાળમજુરી કરાવામાં આવી રહી છે

- Advertisement -
Share

ધાનેરામાં વિશ્રામગૃહની બાજુમાં થઈ રહેલા કામમાં નાના નાના બાળકો કરી રહ્યા છે કાળીમજૂરી ધાનેરા સ્વરાજ હોસ્પિટલ આગળ અને વિશ્રામ ગૃહ આગળ ચાલી રહેલા કામમાં બાળકો બાળ મજૂરી કરતા દ્રષ્યો કેમેરામાં થયા કેદ એક બાજુ બાળ મજૂરી અટકાવવા સરકાર કટિબદ્ધ છે ત્યારે ધાનેરામાં કોન્ટ્રાક્ટરએ બાળ મજૂરી કરાવતા લોકોમાં ફિટકારની લાગણી વ્યાપી છે નગરપાલિકાની હદમાં બ્લોક નાખવાની કામગીરીમાં બાળકો મજૂરી કરતા હોવાથી નગરપાલિકાની બેદરકારી છતી થઈ છે ત્યારે નગરપાલિકા આવા કોન્ટ્રાક્ટર સામે શું પગલાં છે એ પણ ચર્ચા નો સવાલ છે તાલુકામાં આવી બાળ મજૂરી અટકાવવા ઉચ્ચ અધિકારીઓ કડક હાથે કામ લઈ એક દાખલો પૂરો પાડે એ હાલના સમય અને લોકોની માંગ છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!