ડીસા શહેર મામલતદારે કરી વેપારીઓ પર લાલઆંખ

- Advertisement -
Share

જી.આઈ.ડી.સી.માં આવેલ મધુકર મસાલાનાં માલીક જીલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી ફેક્ટરી ચલાવી રહ્યા હતા. સંક્રમણ અટકાવવા જીલ્લા કલેક્ટરે વેપાર રોજગાર માટે સાંજે 4 વાગ્યા સુધીનું જાહેરનામુ બહાર પાડેલ હતું.

થોડા દિવસ અગાઉ જ ડીસાના કેટલાક વેપારીઓએ સમય ઘટાડવા માટે અપીલ કરી હતી તે જ આજે જાહેરનામનો ભંગ કરી રહ્યા છે. ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મધુકર મસાલાના માલિકને પોલીસ થાણે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!