સતત લોકોની સેવામાં દોડતી 108 સેવા દ્વારા નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી

- Advertisement -
Share

આજે 1જુલાઈ એટલે કે રાષ્ટ્રીય ડોક્ટર ડે. 2020ના સૌથી ભયાનક કહેવાય એવા કોરોના મહામારીમાં પણ ડોક્ટર્સ રાત દિવસ લોકોની સેવામાં જોડાઈ રહેલા છે અને લોકોને સતત નવજીવન આપી રહ્યા છે. અત્યારે ડોક્ટર્સનું મહત્વ સમજાવતા નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી GVK EMRI 108 દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી. આજરોજ નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સતત કાર્યરત રહેતા ડોક્ટર્સની સાથે 108, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ સ્ટાફ દ્વારા કેક કાપીને ડોક્ટરસૅની સરાહનીય કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને ડોક્ટર સાથે મળીને જીલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં GVK EMRI 108 બનાસકાઠા જિલ્લા પ્રોજેક્ટનાં ઈમરજન્સી મેનેજમેન્ટ એકઝીકયુટીવ ભાસ્કર રાય નાયક, નિતીન કુમાર ગોરાદરા, નીખીલ પંચાસરા અને અફજલખાન પઠાણ તથા એમ.એચ.યુ પ્રોજેક્ટનાં મેડિકલ ઓફિસર નીતા બહેન તથા પાલનપુર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ડોકટર, ગાયનેક ડોક્ટર તેમજ ફિજીશિયન ડોકટર સહિત અન્ય સિવિલના સ્ટાફ હાજર રહ્યા હતા.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!