કોરોનાની ચાલતી મહામારી વચ્ચે ડીસામાં પ્રેરણા રૂપ લગ્ન પ્રસંગ

- Advertisement -
Share

કોરોનાની ચાલતી મહામારી વચ્ચે રવિવારને તારીખ 24-05-2020ના રોજ ડીસા શહેરમાં પ્રેરણા રૂપ લગ્ન પ્રસંગ ડીસાના રાજમંદીર થીયેટર પાસે આવેલ ગાયત્રી એન્જિનિયિંગમાં યોજેલ

જેમાં નટુભાઈ બબલદાસ પંચાલ (ડીસા)ની દીકરા હિતેષ તથા દીકરી સેજલના લગ્ન દિનેશભાઇ શાંતિલાલ પંચાલ (ગામ ખરડોણ હાલ -પાલનપુર)ની દીકરી સ્નેહલ તથા દીકરા મયુર સાથે કરેલ આવા સારા પ્રસંગનું આયોજન દિલીપભાઈ કસ્તુરભાઈ પંચાલ (ડીસા) (પ્રમુખ- ધાન્ધાર પંચાલ જ્ઞાતિ સમાજ- ચડોતર) (પ્રમુખ- પંચાલ યુવા સંગઠન- ડીસા) તથા અતુલભાઈ કસ્તુરભાઈ પંચાલએ કરેલ જેમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ મળેલ પરવાનગીને ધ્યાને રાખી સીમિત વ્યક્તિઓ સાથે તેમજ સોશીયલ ડિસ્ટન્સ રાખી પ્રસંગની વિધિસર ઉજવણી કરેલ.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!