ડીસા તાલુકાના કંસારી ગામમાં ખેતરમાં પ્રેમીપંખીડાએ ઝાડ સાથે લટકી જીવન ટુંકાવ્યું

- Advertisement -
Share

ડીસા તાલુકામાં લોકડાઉનમાં પણ અનેક ઘટનાઓ બહાર આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના કંસારી ગામના એક ખેતરમાં સોમવારના દિવસે બે પ્રેમી પંખીડાઓ દ્વારા આંબાના ઝાડની ડાળી ઉપર લટકી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

છોકરીના પિતાના જણાવ્યા અનુસાર કંસારી ગામમાં ભાગીયા તરીકે બાજરીનું વાવેતર કર્યું હતું અને જણાવ્યું હતું કે મરનાર પવીબેન મદદરુપભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૧૬ ગામ ફાગળીયા રાજસ્થાન અને લાલો આયદાનજી ઠાકોર ઉંમર વર્ષ ૨૧ ગામ બામણલા તા.બાડમેર નામ જણાયું હતું. છોકરો-છોકરી આસપાસમા માસીના દિકરા ભાઈ-બહેન થાય છે અને બંને સાથે મળીને આત્મહત્યા કરી છે જ્યારે ગામજનો દ્વારા પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બંનેની લાશોને ઝાડની નીચે ઉતારી હતી અને ડીસા રૂરલ પોલીસ દ્વારા પી.એમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!