કોરાના વાયરસના સંકટ સમયે અંબાજી મંદિરે કર્યું 1.01 કરોડનું દાન

- Advertisement -
Share

 

 

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો ચાલી રહ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૦૧ કરોડનો ફાળો મુખ્યમંત્રીના રાહત ફંડમાં બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેના હસ્તે અર્પણ કરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ સમાજ સેવા અને આપત્તિના સમયે પણ લોકોને મદદરૂપ થવા સરાહનીય પ્રયાસો કરવામાં આવે છે. કલેકટરએ જણાવ્યું કે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૧.૦૧ કરોડનો ચેક મુખ્યમંત્રીના રાહત ફંડમાં અર્પણ કરીને ટ્રસ્ટની સમાજ સેવા કરવાની પરંપરાને જાળવી રાખવામાં આવી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!