ગુજરાતમાં કોરોનો પોઝિટિવનો આંકડો 44 પર પહોંચ્યો. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ દર્દીનો કોરોના રિપોર્ઠ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોનાના 44 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરનાને કારણે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકડાઉન છતાં વધી રહ્યા છે કેસ.
આજે જી.જી.હોસ્પિટલમાં કુલ 13 રિપોર્ટનુ પરીક્ષણ કરાયુ હતુ જેમાંથી 12 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 1 રિપોર્ટ પોઝિટિવ આતા ગુજરાતમાં કોરોનાપોઝિટિવની સંખ્યા 44 થઈ ગઈ છે.
અમદાવાદમાં 16 કેસ પોઝિટિવ
ગાંધીનગરમાં 7 કેસ,
સુરતમાં 8 કેસ પોઝિટિવ
રાજકોટમાં 5 કેસ
વડોદરામાં 8 કેસ
ભાવનગરમાં 01 કેસ
કચ્છમાં 1 કેસ
—-ક્યાં ક્યાં થયા મોત—
ભાવનગરમાં એકનું મોત
સુરતમાં એકનું મોત
અમદાવાદમાં એકનું મોત