કોરોના વાયરસ એવી જગ્યાએ ફેલાયો કે ચીન મૂકાયું ધરમ સંકટમાં, જાણીને તમે પણ વિચારતા થઈ જશો

- Advertisement -
Share

કોરોના વાયરસે દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા ચીનને હચમચાવી નાખી છે. વાયરસ હવે જેલોમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે અને દેશભરમાં 2200થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલની સ્થિતિને જોતા રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્તાધારી કોમ્યનિસ્ટ પાર્ટીના પદાધિકારીઓને ચેતવણી આપતા જરૂરી ઉપાયો કરવા માટે કહ્યું છે. દેશના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આની ચિંતા ત્યારે વધી છે જ્યારે વાયરસ અલગ અલગ સ્થળોની જેલોમાં પણ પ્રવેશી ચૂક્યો છે. જેલમાં વાયરસ ફેલાતા ચીન ધરમ સંકટમાં મુકાયું છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!