ધાનેરાના વાસણ ગામેથી બોગસ તબીબ ઝડપાયો

- Advertisement -
Share

ધાનેરા તાલુકાના વાસણ ગામે ડીગ્રી વિના બોગસ તબીબ દવાખાનું ચલાવતાની માહીતીને આધારે ધરણોધર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.મીનાક્ષી રાજપુત તેમની ટીમ સાથે બુધવારે વાસણ ગામે પહોચ્યા હતા.અને વગર ડિગ્રીએ દવાખાનું ચલાવતા શ્રવનકુમાર.આર.શર્માને ત્યા દરોડા પાડી એલોપેથી દવાના જથ્થા સાથે લોકોના આરોગ્ય સાથે ખીલાવડ કરતા બોગસ તબીબ શ્રવણકુમારને ઝડપી પાડ્યો હતો.અને તે બાદ મેડિકલ ઓફિસરએ વાસણના શ્રવનકુમાર.આર.શર્મા સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!