બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ તસ્કર ટોળકી સક્રિય પણ બની છે

- Advertisement -
Share

શહેરમાં ચોરી કરતી ચડ્ડી ગેંગ સક્રિય થઈ છે. પાટણ હાઈવે પર આવેલી એક સોસાયટીના સીસીટીવી કેમેરામાં 6 ચડ્ડીધારી ચોર કેદ થયા છે.

હાઇવે પર આવેલી સોસાયટીના ત્રણ મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોસાયટીમાં લગાવવામાં આવેલા કેમેરામાં આ તમામ ચોરો કેદ થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. હાલ તો પોલીસે સીસીટીવી કેમેરાને આધારે ચોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!