પાટણ શહેર પ્રમુખ તરીકે ધવલભાઈ ઠકકરની નિમણુક
આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા ની આજ રોજ મિટિંગ કરવા માં આવી આવનાર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા નગરપાલિકા ની ચુંટણી લડવા માટે આહ્વાન કરવા માં આવ્યું મીટીંગ માં પાટણ જિલ્લા પ્રભારી લલિતભાઈ વાઘેલા ના વરદ હસ્તે હોદેદાર ની નિમણુક કરવામાં આવી આમ આદમી પાર્ટી ના પાટણ શહેર પ્રમુખ તરીકે ધવલભાઈ ગોરધનભાઈ ઠક્કર મડાણા(ગઢ)વાળા નિમણુક કરવામાં આવી
આ મીટીંગ માં પાટણ શહેર ના સંગઠન જડપી બને ને બુથ લેવલ કામ જડપી કામ થાય એ માટે ચર્ચા કરવામાં આવી
આ મીટીંગ માં પાટણ જિલ્લા પ્રભારી લલિતભાઈ વાઘેલા પાટણ જિલ્લા પ્રમુખ પ્રશાંત ચૌધરી પાટણ જિલ્લા ઉપપ્રમુખ મહમાદભાઈ પાટણ જિલ્લા મહામંત્રી ભરતપુરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા મહિલા પ્રમુખ રોશનીબેન ધવલકુમાર ઠક્કર તથા પાટણ જિલ્લા ના કાર્યકર્તા એ હાજરી આપી